વ્યારા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા.૨૬.૦૨.૨૦૨૬ થી ધોરણ-૧૦ (SSC) અને ધો.-૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા HSC જનરલ સ્ટ્રીમના ઝોનલ અધિકારી દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, તા. ૨૭.૦૨.૨૦૨૬ ના રોજ ધોરણ-૧૨ ના સામાન્ય પ્રવાહના કૃષિ વિદ્યા પરીક્ષામાં ૪૩ અને તત્વજ્ઞાનની પરીક્ષામાં ૮૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.









