આત્મનિર્ભર ગુજરાત માટે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

શિલ્પકળા ક્ષેત્રમાં રાજ્યના કૌશલ્ય વિકાસને વેગ આપતી SAPTI (સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા ડિસેમ્બર 2025 સુધીમાં 674 ઉમેદવારો સ્નાતક થયા, પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવાની સાથોસાથ યુવાનોને આત્મસન્માન સાથે પગભર બનાવવા માટે અંબાજી (બનાસકાંઠા) અને ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) ખાતે એમ બે આર્ટિઝન પાર્કની સ્થાપના

પરંપરાગત તકનીકો, આધુનિક સાધનો અને વૈશ્વિક ડિઝાઇનના સમન્વય સાથે કાર્યરત SAPTI શિલ્પકળાના વારસાને પુનર્જીવિત કરવાની સાથે તેને આધુનિક બજારો માટે સુસંગત બનાવી રહી છે.

Leave a Comment

और पढ़ें