વૉકલ ફોર લૉકલ’નો ધ્યેય પાર પાડવા માટે પ્રતિબદ્ધ ડાંગ જિલ્લાનો વન વિભાગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડાંગ

‘વૉકલ ફોર લૉકલ’નો ધ્યેય પાર પાડવા માટે પ્રતિબદ્ધ ડાંગ જિલ્લાનો વન વિભાગ વાંસ આધારિત રોજગારી આપીને આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલ…

બામ્બુ ઈન્ડસ્ટ્રીનો વ્યાપ વધારવા વઘઈમાં વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર કાર્યરત; વાંસમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ અપાઈ…

વાંસમાંથી તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓનું બામ્બુ હાટ તેમજ અન્ય પ્રવાસન સ્થળોએ વેચાણ કરવામાં આવે છે, જેથી સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થઈ છે…

Leave a Comment

और पढ़ें