ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝ નો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન; માન. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવભરી વિદાય આપી…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ જર્મનીના ફેડરલ ચાન્સેલરએ અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા માટે પ્રસ્થાન કર્યું..

Leave a Comment

और पढ़ें