વ્યારા આર.ટી.ઓ ખાતે સમારકામ કરવાનું હોવાથી એપાઈન્ટમેન્ટ પાછળની તારીખોમાં ફેરવવામાં આવેલ છે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

આર.ટી.ઓ વ્યારા ખાતે આવેલા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી હાલ પ્રગતિમાં છે આ કામગીરી પુર્ણ થવાને હજી સમય લાગે એમ હોઈ ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી બંધ રહેવાની અગાઉ જણાવેલ મુદત લંબાવવામાં આવેલ છે.

જેથી તા.૨૪/૧૧/૨૦૨૫ થી ૨૯/૧૧/૨૦૨૫ સુધી ઉપરોક્ત સમયગાળા દરમ્યાન ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે.

વધુમાં જણાવવાનું કે આ સમયગાળા દરમ્યાન જે પણ અરજદારઓ દ્રારા ડ્રાઈવીંગ ટેસ્ટ અર્થે અગાઉથી લેવાયેલ એપોઈન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે તેઓની એપોઈન્ટમેન્ટ Reschedule કરવામાં આવેલ છે, નવી એપોઈન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા મળશે. જેની જાહેર જનતાને નોંધ લેવા

Leave a Comment

और पढ़ें