વિકાસ શાહ
ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા ડોલવણ તાલુકામાં
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ડોલવણ તાલુકાના પાટી પંચોલ –પીઠાદરા– કરંજખેડ રોડ ઉપર રૂ.૩૪૦.૦૦ લાખના ખર્ચે બનનાર હયાત કોઝવેના સ્થાને માઈનોર બ્રીજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત સમારંભમાં ગામના આગેવાનો, કાર્યકરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











