તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બુધવારે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી