ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં ઉદ્યાનોની કાયાપલટ, શહેરીજનો માટે નંદનવન સમા હરિત ઉદ્યાનોનો થઈ રહ્યો છે વિકાસ.
ગાંધીનગર ખાતે ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ના સંયુક્ત ઉપક્રમે ‘ભાષિણી રાજ્યમ્ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું