તાપી જિલ્લાના તમામ હોટેલ-ગેસ્ટહાઉસમાં રોકાણ કરતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી અંગેનું જાહેરનામુ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વ્યારા

તાપી જિલ્લાના શહેરી, ગ્રામ્ય હદવિસ્તારમાં આવેલા તમામ હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, મુસાફરખાનાના માલિકે રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવીટી સહિતનું એક કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરવાનું રહેશે અને તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા પથિક (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટેલ ઇન્ફોર્મેશન) સોફ્ટવેર ઇનસ્ટોલ કરવાનું રહેશે તેમજ મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ પણ પથિક સોફ્ટવેરમાં ફરજિયાત પણે ઓનલાઈન કરવાની રહેશે.

આ જાહેરનામાની અમલવારી તા. ૨૯.૧૧.૨૦૨૬ દરમિયાન કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

 

Leave a Comment

और पढ़ें