તાપી વ્યારા
રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામીતની તબિયત લથડતા સુરત ખાતે મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા..
છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હૃદયમાં બ્લોકેજ જણાતા તબીબો દ્વારા સફળતાપૂર્વક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું..
હાલ તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તબીબોને દેખરેખ હેઠળ છે..









