ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે વાલોડ તાલુકામાં રૂ. 14.06 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાલોડ

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે ગુરુવારે વાલોડ તાલુકામાં રેતી કંકર યોજના હેઠળ મંજુર થયેલા અંદાજિત રૂ. 14.06 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતુમુહુર્ત કરાયું હતું. જેમાં દાદરીયા, નાલોઠા, બેડકુવા, ધામોદલા અને કલમકુઈ પંચાયત ઘર, અલગટ સામુહિક આરોગ્ય કેન્દ્ર, અંધાત્રી, અલગઢ, પેલાડ બુહારી, દેલવાડા, શીકેર, વાલોડ અને બાજીપુરા સબ સેન્ટર તેમજ વિવિધ વિકાસના કામોનો સમાવેશ થાય છે.

Leave a Comment

और पढ़ें