ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં ઉદ્યાનોની કાયાપલટ, શહેરીજનો માટે નંદનવન સમા હરિત ઉદ્યાનોનો થઈ રહ્યો છે વિકાસ.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

રાજ્યના શહેરી વિસ્તારોમાં અમૃત 2.0 અંતર્ગત ગ્રીન સ્પેસ એટલે કે હરિત ઉદ્યાનો અને બાગ-બગીચાઓનો વિકાસ કરવા ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓનું વિકાસ કાર્ય પ્રગતિ પર.

લાઠી નગરપાલિકામાં ₹1.26 કરોડના ખર્ચે ભવાની ગાર્ડનનું સૌંદર્યકરણ તેમજ પાલનપુર નગરપાલિકામાં ₹2.25 કરોડના ખર્ચે કૈલાસ વાટિકાનો પુનઃવિકાસ.

ઉદ્યાનો, બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓના વિકાસ થકી શહેરી હવાની ગુણવત્તા સુધારવાનો અને હરિત આવરણને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ.

Leave a Comment

और पढ़ें